Bharuch
-
ઝઘડિયાના કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા નદી પર અશા – માલસર બ્રિજ તો બન્યો પણ તેને જોડતો રસ્તો અત્યંત બિસ્માર
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની…
Read More »