AnkleshwarBharuchक्राइमगुजरातटॉप न्यूज़लोकल न्यूज़
અંકલેશ્વર ના આસોપાલવ ગેસ્ટ હાઉસ નજીકથી 7.20 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાયા ના ઞુનામા સસ્પેન્ડેડ પોલીસકર્મીની ધરપકડ

અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીકથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રૂ. 7.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક કાર ઝડપી પાડી હતી. આ મામલે પોલીસે કારચાલક સુરતના ચિરાગ રસીક સુદાણીની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં ચિરાગે ચોંકાવનારો ખુલાસો કર્યો કે આ દારૂનો જથ્થો સસ્પેન્ડેડ પોલીસકર્મી સંજય ચાવડાએ મોકલાવ્યો હતો.





