ગામ. નવા ઓ ભા. તાલુકો. હાંસોટ. જિલ્લો. ભરૂચ. ની શાળા મા. નવનિયુક્ત સરપંચ શ્રી. મહેન્દ્રભાઈ. જે. પરમાર. ના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યો હતો. આરોગ્ય કેન્દ્ર. હાંસોટ. ના. ડો. શ્રી દુબે સાહેબ. ડો. કોમલ બહેન. સિદ્ધાર્થ ભાઈ. ઊર્મિલા બહેન. એસ. એમ. સી. ના ચેરમેન શ્રી. સી. આર. સી. જતીન ભાઈ. નિવૃત પ્રિન્સિપાલ શ્રી નટવર ભાઈ. દાતા શ્રી દોલત ભાઈ. નરેશ ભાઈ. હાજર રહ્યા હતા.
ધોરણ.૧.મા નવા દાખલ થયેલ બાળકો. આંગણવાડી ના બાળકોને. દફતર. દેશી હિસાબ. વોટર બેગ. પેન. પેન્સિલ. રબર. આપવામાં આવ્યા હતા. દાતા શ્રી. દોલત ભાઈ. કે. પરમાર. તરફ થી સને.૨૦૧૬થી શાળા મા અભ્યાસ કરતા બાળકોને ડાયરા અને નોટબુક નું. વિનામૂલ્યે. મફત. વિતરણ કરવામાં આવેછે. પ્રાસંગિક પ્રવચન. સી આ. સી. શ્રી. જતીનભાઈ પટેલ. નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી નટવર ભાઈ પરમારેકર્યું હતું.
સૌ મહેમાનોનું સ્વાગત શાળા ની બાળા ઓ એ પુસ્તક આપી કર્યું હતું. દાતા શ્રી. નરેશ ભાઈ પરમાર નુ શાળા પરીવાર તરફ થી મોમેન્ટ આપી કરવામાં આવ્યું હતું.. આજના પ્રસંગે. નવનિયુક્ત સરપંચ શ્રી મહેન્દ્ર ભાઈ . જે. પરમાર તરફ થી તિથિ ભોજન આપવા મા આવ્યુ હતું.
Back to top button
error: Content is protected !!